શુક્રવાર, 9 ઑગસ્ટ, 2024

                                                     મૌલાના હકીમ અબ્દુલહક સૂફી (રહ.)

આપ સૂફી સાહેબ (રહ.)નાં મોટા ફરજંદ હઝરત મૌલાના મુહમ્મદમિયાં (રહ.)નાં પુત્ર થાય છે. આપે દિલ્હીમાં રહી આલિમ અને હકીમની સનદ હાસિલ કરી હતી. આપનાં વધુ હાલાત મળી શક્યાં નથી. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન !


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો