મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

મૌલાના અબ્દુલહફીઝ સૂફી (રહ.)

                                                 મૌલાના અબ્દુલહફીઝ સૂફી (રહ.)


આપનો જન્મ ર સફર હિ.સ. ૧૩૨૮ અને ઈ.સ. ૧૯૦૯ માં લાજપૂરમાં થયો હતો. આપ લાજપુરનાં મહાન આલિમ હઝરત મૌલાના અહમદ મિયાં સાહેબ (રહ.)ના પુત્ર અને વલિચ્ચે કામિલ હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ (રહ.)ના પૌત્ર થાય છે.
આપે ઉર્દુની પ્રાથમિક તાલીમ લાજપૂરમાં રહી હઝરત મૌલાના મુહમ્મદ યૂસુફ દીવાન સાહેબ (રહ.) અને હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ સાહેબ (રહ.) પાસે લીઘી હતી. અને ફારસીની તાલીમ પણ લાજપુરમાં રહી હઝરત મૌલાના હકીમ અબ્દુલહક સાહેબ (રહ.) અને હઝરત મૌલાના સૈયદ કાઝી અબ્દુલહય સાહેબ (રહ.) પાસે લીઘી હતી ઉર્દુ અને ફારસીની તશરીફ લહી કરી અરબીની વધુ તાલીમ અર્થે આપ દારુલ ઉલૂમ, દેવબંદ ત અનેક નુ ત્રણ વરસ ચાં એ વરસ રહી આપ રાંદેરનાં એક મદ્રેસામાં દાખલ થયાં. અને બેત્રણ વરસ રાંદેરમાં પઢી આપ મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાં બે વરસ રહી આપે સનદ હાસિલ કરી. આપે બુખારી શરીફ હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (૨૯.) પાસે પઢી. એ સિવાય બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મોલાના અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના હિઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના ઈદરીસ (રહ.) હઝરત મૌલાના સઈદ અહમદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.) હઝરત મૌલાના યહ્યા (રહ.) અને હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) નામાં મુખ્ય છે. ઉર્દુ અને ફારસીની તશરીફ લહી કરી અરબીની વધુ તાલીમ અર્થે આપ દારુલ ઉલૂમ, દેવબંદ ત અનેક નુ ત્રણ વરસ ચાં એ વરસ રહી આપ રાંદેરનાં એક મદ્રેસામાં દાખલ થયાં. અને બેત્રણ વરસ રાંદેરમાં પઢી આપ મદ્રેસા તાલીમુદ્દીન ડાભેલમાં દાખલ થયાં. અને ત્યાં બે વરસ રહી આપે સનદ હાસિલ કરી. આપે બુખારી શરીફ હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (૨૯.) પાસે પઢી. એ સિવાય બીજા ઉસ્તાદોમાં હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) હઝરત મોલાના અતીકુર્રહમાન ઉસ્માની (રહ.) હઝરત મૌલાના બદરેઆલમ મીરઠી (રહ.) હઝરત મૌલાના હિઝુર્રહમાન (રહ.) હઝરત મૌલાના ઈદરીસ (રહ.) હઝરત મૌલાના સઈદ અહમદ અકબરાબાદી (રહ.) હઝરત મૌલાના અબ્દુલજબ્બાર પેશાવરી (રહ.) હઝરત મૌલાના યહ્યા (રહ.) અને હઝરત મૌલાના સિરાજ અહમદ રશીદી (રહ.) નામાં મુખ્ય છે. રંગૂનથી લાજપૂર આવવા બાદ ઈ.સ. ૧૯૪૭ માં હિન્દુસ્તાનનાં ભાગલા પછી
આપ લાજપૂર છોડી પાકિસ્તાન હિજરત કરી ગયાં. અને કાયમ માટે ત્યાં સ્થાયી થઈ ગયાં.
આપની ઝિન્દગીમાં અપાર સાદગી હતી. ધીરે ધીરે વાત કરવાની આપની આદત હતી. આપ નક્શબંદી સિલસિલાનાં એક બુઝુર્ગ હઝરત મૌલાના ગુલામ મુહમ્મદ મુજદ્દિદી (રહ.) થી બે’અત હતાં.
ઝિન્દગીનાં છેલ્લા દિવસોમાં આપ પાકિસ્તાન છોડી ફરી લાજપૂર આવી ગયાં હતાં. અને લાજપૂરમાં જ થોડાં વરસ આપ પથારીવશ રહી ૨૮ જમાદિયુલ અવ્વલ હિ.સ. ૧૪૧૯ અને ૨૦ ઓકટોબર ઈ.સ. ૧૯૯૮ માં સોમ અને મંગળની વચ્ચેની રાત્રે આપ અલ્લાહને પ્યારાં થઈ ગયાં. આપનાં જનાઝાની નમાજ હઝરત મૌલાના મુફતી અહમદ ખાનપૂરી (દા.બ.) સાહેબે પઢાવી. અને આપ લાજપૂરનાં જૂનાં કબ્રસ્તાનમાં દફન થયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો